WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ :- બોર્ડની પરીક્ષા ચાલુ છે ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, Std 10 Board Exam Time Table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે.

ધો.10 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) 10th Exam Time Table 2023 Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 10 Board exam Time table 2023 PDF પણ જોઇ શકાય છે.

ગુજરાત બોર્ડ ધો.10 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

સત્તાવાર વિભાગGujarat Secondary Education Board
લેખ નું પ્રકારધોરણ-10નું ટાઇમ ટેબલ
પરીક્ષાનીશરૂ તારીખ14/03/2023
પરીક્ષાની અંતિમ તારીખ31/03/2023

પરીક્ષાનું ટાઇમ ટેબલ ધોરણ 10

Std 10 Board Exam Time table 2023 Gujarati medium

પરીક્ષાની તારીખવિષય
14 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

મહત્વપુર્ન કડીયો

Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટgsebeservice.com
માય ગુજરાતહોમ પેજ

ખાસ તકેદારી :- ઉપર આપેલ તમામ માહિતી તમારી જાણ ખાતર છે માટે Std 10 time table 2023 Gujarat Board એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું .

Leave a Comment