WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમા કારણે ગુજરાત માં વરસાદ જુઓ કયા કયા વિસ્તારમાં વરસાદ ?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમા કારણે હાલમાં ફરી વાતાવરણમાં પલટો આવી ગ્યો છે. જેથી આવનારા ૩ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, તથા વાયરો વાઇ સકે છે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવેલ છે, આજે ગણા બધા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

વરસાદની આગાહી

ઉનાળાની શરૂઆતમાં માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ માવઠા અને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે ફરી એક વખત ત્રણ દિવસની વરસાદની આગાહીને લઈ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બેવડી થઈ ગઈ છે.

નીચે આપેલા વિસ્તારો માં વરસાદ થસે

રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.

મહ્ત્વ પુર્ન લિંક

હોમ પેજઅહિ ક્લિક કરો
અમાર વોટ્સેપ ગ્રુપ માં જોડાવાઅહિ ક્લિક કરો

નોધ :- આ આર્ટિક્લ ફક્ત તમને માહિતી મલી રહે તે માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે તમે ન્યુજ ચેનલો જોઇ સકો છો, આભાર…

Leave a Comment