WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પોલ્યુસન કન્ટ્રોલ કમિટી ભરતી ૨૦૨૨

પોલ્યુસન કન્ટ્રોલ કમિટી ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી પોલ્યુસન કન્ટ્રોલ કમિટી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૭ કેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપણે આ લેખમાં આ ભરતી ની તમામ માહિતી લઈશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.

પોલ્યુસન કન્ટ્રોલ કમિટી ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ પોલ્યુસન કન્ટ્રોલ કમિટી
પોસ્ટ નામ Environment Engineer, Scientist – C, Scientist- B, Assistant Environment Engineer, and Junior Project engineer on a Contract Basis.
કુલ પોસ્ટ 07જેટલી
નોકરી ની જગ્યા દાદરા નગર હવેલી અને દાદર નગર
અરજી મોડ ઓફલાઈન 
છેલ્લી તારીખ  25/11/2022 સાંજે 5.00 સુધી 

વય મર્યાદા :

વધુ માં વધુ આ ભરતી માટે 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કુલ પોસ્ટ અને લાયકાત :

કુલ પોસ્ટ અને લાયકાત માટે નીચે આપલે જાહેરાત માં વાંચો.

પગાર ધોરણ :

38,000 થી 100,000 સુધી પદ પ્રમાણે.

અરજી કરવાની રીત :

આ ભરતી માટે અરજી કરવામાં માટે ઉમેદવારે નીચે પ્રમાણે ના સરનામાં પર અરજી મોકલી આપવાની રહેશે આ ભરતી સમયસર પોહચી જાય તેનું ધ્યાન રાખવું. આ ભરતી સાથે જરુરુ પુરાવા પણ મોકલી આપવાના રહેશે .અરજી કરતા પહેલા એક વાર જાહેરાત વાંચી લેવી.

સરનામું : પ્રથમમાળ ઉદ્યોગ ભવન ભેનસલોરે નાની દમન -૩૮૬૨૧૦

મહત્વ ની કડીઓ :

જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment