WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SAIL Recruitment 2022

SAIL Recruitment 2022 : તાજેરત માં નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં કુલ ૨૫૯ જેટલી પોસ્ટ છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કરવા માટે ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

SAIL Recruitment 2022

સત્તાવાર વિભાગ SAIL Recruitment 2022
કુલ પોસ્ટ ૨૫૯
અરજી શરુ ની તારીખ 26-11-2022
અંતિમ તારીખ 17/12/2022
અરજી કરવાનો મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://www.sail.co.in/

SAIL Recruitment 2022 વય મર્યાદા અને લાયકાત

આ ભરતી માટે લાયકાત અને વય મર્યાદા નીચે આપેલ જાહેરાત માં વાચો કારણ કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે.

કુલ પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :

નંબર પોસ્ટ નું નામ જગ્યાઓ
૧. Sr Consultant 02
૨. Consultant/ Sr Medical Officer 08
3 Medical Officer 06
૪. Dy Manager 02
૫. Asst Manager 22
૬. Mines Foreman 16
૭. Surveyor 04
૮. Operator cum Technician 79
૯. Mining Mate 17
૧૦. Blaster  17
૧૧. Attendant cum Technician 78
૧૨. Fireman cum Fine Engineer Driver 8
કુલ   
  • ૨૫૯ 

 

 

 

SAIL Recruitment 2022 અરજી કરવાની રીત

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

SAIL Recruitment 2022 મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
નવી ભરતી માટે હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment