ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો :તાજેતર પોસ્ટ વિભાગ દ્રારા નવી યોજના બહાર પાડી છે આ યોજના માં ફક્ત ૩૯૯ /-રૂપિયામાં 10 લાખ નો વિમો આપવામાં આવે છે. આ યોજના નો લાભ દરેક માણસ લઇ શકે છે જાણો તમામ માહિતી આ લેખમાં જેવી કે જરુરી પુરાવા , અરજી નું ફ્રોમ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
ફકત ૩૯૯/-માં ૧૦ લાખનો અકસ્માત વિમો
જનાનું નામ | પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના |
---|---|
દ્વારા શરુ | પોસ્ટ ઓફિસ |
લાભાર્થી | લાભ : ભારતના દરેક નાગરિક |
ઉંમર | ૧૮ થી ૬૫ વર્ષ |
પ્રિમીયમ | પ્રિમીયમ રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ |
મળતા લાભ :
- આકસ્મિક મૃત્યુ ૧૦ લાખ
- કાયમી સંપૂર્ણ વિકલાંગતા ૧૦ લાખ
- કાયમી આંશિક વિકલાંગતા ૧૯ લાખ
- આકસ્મિક અંગવિચ્છેદ અને લકવો ૧૦ લાખ
- આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી ૬૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
- ઓપીડી ખર્ચ ગ્ન. ૩૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
- બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ – ૧ લાખ (વધુ માં વધુ બે બાળકો)
- હોસ્પિટલ માં દૈનિક રોકડા – દૈનિક ૧૦૦૦ (૧૦ દિવસ)
- પારીવારીક પરિવહન લાભ – ૨૫૦૦૦
વીમા પાત્રતાના અને માપદંડ :
- ઉંમર : ૧૮ થી ૬૫ વર્ષ
- પ્રિમીયમ રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ
- દરેક અકસ્માત જેવા કે રોડ અકસ્માત, ઈલેકટ્રીક શોક, સર્પદંશ વગેરે
વધુ માહિતી માટે તમારી નજીકની પોસ્ટ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે