WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ટ્વિટર લાવી રીલ્સ જેવું વીડિયો ફિચર્સ

ટ્વિટર લાવી રીલ્સ જેવું વીડિયો ફિચર્સ :- માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં વીડિયો સજેશનના ઓપ્શન સાથે આવી રહી છે. તે Tiktok ફોર્મેટ જેવું હશે. હવે તેના પ્લેટફોર્મ પર નવા વીડિયોનું શોકેસ તૈયાર કર્યું છે. તે વેબ તેમજ મોબાઈલ એપ પર દેખાશે. આ નવા ફીચર હેઠળ ટ્વિટર એવા વીડિયો બતાવશે જે ટ્વિટરમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

ટ્વિટર પણ લાવી રહ્યું છે શોર્ટ્સ અને રીલ્સ જેવું વીડિયો ફિચર્સ, આ હશે ખાસિયત

યુઝર્સને તેમની રુચિના આધારે વીડિયો બતાવવામાં આવશે. આ માટે તેમના જૂના ટ્વીટ, લાઈક્સ અને રીટ્વીટ વગેરેમાંથી ડેટા એકત્રિત કરવામાં આવશે. આ વિડિયો હોરીઝોન્ટલ ટેબમાં દેખાશે, જે ટ્વિટર એપ પર જ દેખાશે. જો કે, આમાં વર્ટિકલ ઓપ્શન પણ જોઈ શકાય છે. આ યુઝર્સ માટે નવો એક્સપિરિયન્સ નહીં હોય કારણ કે લોકો પહેલાથી જ રીલ્સ, ટિકટોક અને ગૂગલના શોર્ટ્સમાં આ ફીચરનો ઉપયોગ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :- Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

ટ્વિટર રીલ્સ ફિચર્સ

  • ટ્વિટર પર વાયરલ પોસ્ટ વગેરે સરળતાથી બતાવી શકાય છે.
  • ટેક્સ્ટ-આધારિત ટ્વીટ્સમાંથી અલગ-અલગ વીડિયો બતાવશે
  • ટ્વિટરના યુઝર્સ અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં થોડા ગંભીર છે
  • ટ્વિટર ટૂંક સમયમાં એક ડેડીકેટેડ વિડિયો ટેબ રજૂ કરી શકે છે
  • ટ્વિટર દ્વારા હજુ સુધી આ માહિતી શેર કરવામાં આવી નથી

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Twitter Lavi Rahyu Se Reel Fechar

લાવી રીલ્સ જેવું વીડિયો ફિચર્સ

ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની સરખામણીમાં ટ્વિટરનો યુઝરબેસ થોડો અલગ છે, જે અન્યની સરખામણીમાં થોડો ગંભીર છે. જોકે બહુ ઓછા લોકો ટ્વિટર વગેરેમાં વીડિયો વગેરે પોસ્ટ કરે છે. જ્યારે ટ્વિટર પર વાયરલ પોસ્ટ વગેરે સરળતાથી બતાવી શકાય છે.

May Gujarat Home Page અહીં ક્લિક કરો
બીજી માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment