પી.એમ કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ :- PM Kisan સન્માન નિધિ ના કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા તે તમે જાતે તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી ચેક કરી શકો છો, Pm Kisan Sanman Nithi નો હપ્તો અત્યાર સુધી ૧૩ હપ્તા આવી ગ્યા છે.આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
PM Kisan સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
PM Kisan સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
PM Kisan benefits
યોજનાનું નામ | PM Kisan Yojana |
લાભાર્થી | ભારતના ખેડુતો |
મળવા પાત્ર રકમ | ₹2000 |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો :- Statue of Unity 360 degree view,સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો
કિસાન સન્માન નિધિનો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
- બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
- અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
આ પણ વાંચો :- jio નવો 666નો રિચાર્જ પ્લાન
pm kisan status link
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
May Gujarat | Home Page |
આ પણ વાંચો :- PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે