13 મા હપ્તાની સહાય મળી છે આ લિસ્ટના ખેડૂતોને તમારું નામ અહીંથી ચેક કરો :- કિસાન સન્માન નિધિ યોજના ની સહાય માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 13 મા હપ્તાના કુલ 8 કરોડ ખેડૂત પરિવારો આપવામાં આવી. જેમાં કુલ સહાય 16 હજાર કરોડ ચૂકવવામાં આવેલ છે.
કિસાન સન્માન નિધિ યોજના
ખેડૂતોના ખાતામાં 2000 સહાય ચૂકવવામાં આવી છે, ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ 13માં હપ્તાની રકમ જમા થઈ કે નહિં તે ચેક કરી શકો છો, આ તમામ આર્થિક સન્માન રાશિ DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવા આવી છે. જેની માહિતી નીચે મુજબ છે.
PM Kisan List 2023
યોજનાનું નામ | કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને ખેતી કરવા માટે તથા આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા |
મળવા પાત્ર રાશિ | રુપિયા ૨૦૦૦/- દર હપ્તે |
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
આ પણ વાંચો :- બીજી યોજનાઓ વિશે જાણકારી માટે અહી ક્લિક કરો
તમારો હપ્તો આવી રીતે ચેક કરો
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
- બધી જાણકારી નોંધ્યા બાદ Get Report પર ક્લિક કરો.
- અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
- યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવ્યા હશે.
આ પણ વાંચો :- mParivahan Apk – RTO આધારિત વાહન માહિતી મેળવો તમારા મોબાઈલમાં