ઊંઝા માર્કેટયાર્ડ ના જાણો શું રહ્યા આજે જીરુ વરિયાલી રાયડો અજમોના બજાર ભાવ જાણો :- Unjha market yard bhav 03 March 2023 ઊંઝા માર્કેટ યાર્ડના દરરોજ ભાવ જાણવા માટે અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો જેથી કરીને દરરોજ ના બજાર ભાવ અપડેટ કરવામાં આવે અને તમને માહિતી મળી રહે.
ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ
મિત્રો આજના ઊંઝા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમે જાણવા માંગો છો આજે ઊંઝા માર્કેટયાર્ડના ભાવ સૌપ્રથમ મેળવો દરરોજના ગુજરાત માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચવાનું કાર્ય આ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.
ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ
ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો માટે આ વેબસાઈટ થકી ગુજરાત બજાર ભાવ પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડના બજાર ભાવ તમને જાણવા મળશે.
આજના ઊંઝા માર્કેટયાર્ડ ના ભાવ
- ભાવ 20 કિલો પ્રમાણે આપેલ છે
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરુ | ૪૯૦૦ | ૬૯૫૦ |
વરિયાળી | ૨૫૦૦ | ૫૮૦૦ |
રાયડો | ૯૫૦ | ૧૦૭૦ |
સુવા | ૧૮૨૦ | ૨૦૫૦ |
ઇસબગુલ | ૨૫૫૦ | ૩૩૮૦ |