કમોસમી વરસાદને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટનો પરીપત્ર :- કમોસમી વરસાદને લઈને રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને તે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે તો દરેક ખેડૂત મિત્રોએ પરિપત્ર વાંચવો
ખેતીવાડી બજાર સમિતિ રાજકોટ
કમોસમી વરસાદને લીધે માર્કેટયાર્ડ ની અંદર પલડે નહીં એવી રીતે ધાન્યો પાકો મુકવા જેથી કરીને ખેડૂતોને નુકસાન ન જાય.
કમોસમી વરસાદ કયારે છે
કમોસમી વરસાદની વાત કરીએ તો તારીખ 4/03/2023 અને 06/03/2023 ના દિવસે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેથી કરીને ખેડૂત મિત્રો તમારા પાકો યોગ્ય રીતે મૂકવા વિનંતી.

મહત્વપૂર્ણ કડીઓ
પરિપત્ર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ જવા | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :- આજના સોના-ચાંદીના ભાવ અહીથી જાણો