ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતી કાલે જાહેર થશે જુઓ તમામ માહિતી
ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતી કાલે જાહેર થશે જુઓ તમામ માહિતી :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમાચાર યાદીમાં જણાવવામાં આવે છે કે ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023 અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે તારીખ 02/05/2023 ના રોજ સવારે 9:00 કલાકે જાહેર કરવામાં આવશે ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ પોસ્ટનું નામ … Read more