WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર સીટ નંબર નાખી ને રિજલ્ટ ચેક કરો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર સીટ નંબર નાખી ને રિજલ્ટ ચેક કરો :- ધોરણ ૧૨ સાયન્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023 અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ તારીખ 02/05/2023 ના રોજ સવારે 9:00 કલાકે જાહેર કરવામાં આવશે

ધોરણ 12 સાયન્સ પરિણામ

પોસ્ટનું નામધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
રીઝલ્ટ ની તારીખ02/05/2023
ઓફિસિયલ વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2023

ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર છે કે તારીખ 2 ના રોજ સવારે 9:00 વાગે ગુજરાત શિક્ષણ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર www.gseb.org પર તમે જોઈ શકો છો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

વિદ્યાર્થી મિત્રો તમે પરિણામ જોવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની ઓફિશિયલ વેબસાઈટ પરથી તથા નીચે આપેલ ટેબલ પરથી તમે જોઈ શકો છો અથવા તો તમારા whatsapp ઉપર પરિણામ મેળવવા માંગતા હો તો નીચે આપેલા ગ્રુપમાં જોઈન તો અને ડાયરેક્ટ મેસેજ કરો. પરિણામ તમે તમારા whatsapp પર જોવા મળશે.

સાયન્સ રિઝલ્ટ ની મહત્વપૂર્ણ કડીઓ

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ-વારંવાર પૂછાતા સવાલો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવશે ?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ તારીખ 02/05/2023 ના રોજ સવારે 9:00 વાગે ઉપલબ્ધ થશે

ધોરણ 12 સાયન્સનું પરિણામ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

ધોરણ 12 નું રિઝલ્ટ ચેક કરવાની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org છે

મહત્વની નોટ :- મિત્રો તમને માહિતી મળી રહે તે હેતુથી આ પોસ્ટ લખવામાં આવેલ છે વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો આભાર.

Leave a Comment