WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો

કરો ચેક એલપીજી સબસિડી નું સ્ટેટસ :તાજેતરમાં એલપીજી ગેસ પર સબસિડી આપવાનું સરકાર દ્રારા હાથ પર લેવામાં આવ્યું છે.આ યોજના માં દરેક ગ્રાહક ને લગભગ રૂપિયા ૨૦૦ જેટલી રકમ ની સબસીડી આપવામાં આવે છે તો આજે અપને આ સબસીડી તમારા ખાતામાં આવે છે કે નહિ કે કઈ રીતે જાણવું તે વિશે ની તમામ માહિતી આ લેખમાં લઈશું તો મિત્રો જો તમેં આ માહિતી મેળવવા માંગતા હો વ તો આં લેખ ને સંપૂર્ણ વાંચજો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો

હવે તમારે સબસીડી આવી કે નહિ એ ચેક કરવા માટે ગેસ એજન્સી ના ધક્કા ખાવાની જરૂર નથી હવે તમે ઘરે બેઠા જ બધી માહિતી મેળવી શકશો. તમારી કઈ બેંક માં થઇ છે સબસીડી જમા કઈ બેંક ના ખાતા માં થાય છે જમા આ બધી પ્રશ્નો નામ જવાબ માટે નીચે આપલે સ્ટેપ ને ફોલ્લો કરી લો અને જાણો તમારા ગેસ ની સબસીડીનું સ્ટેટસ.

એલપીજી સબસિડી નું સ્ટેટસ માટે ના સ્ટેપ

  • http://mylpg.in/ વેબસાઈટ પર જાવ.
  • ત્યાર પછી જે જગ્યા આપેલ હોય તેની અંદર તમારા એલપીજી આઇડી અને એન્ટર કરો.
  • જો તમને તમારી id ખબર નથી તો નીચે ની પ્રોસેસ કરવી પડશે –
  • (ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે મારી ડિસ્ટ્રીબ્યુટર કંપની પસંદ કરવાની રહેશે.–
  • ત્યાર પછીના પેજ પર તમને તમારી બધી જ કસ્ટમર ડિટેલ્સ માગવામાં આવશે.
  • અને ત્યાર પછી તમે તે ડિટેલ્સ અનેકવિધ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો અને તમને જે તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાસ બુક આપવામાં આવેલ છે તેની અંદર તમને કસ્ટમર આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે.
  • ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.ત્યાર પછી પેજના અંત પર તમારું એલપીજી આઇડી બતાવવામાં આવી રહ્યું હશે.
  • જેને તમારે લખી લેવાનું રહેશે કેમકે તે આઈડી ને કોપી-પેસ્ટ કરી શકાશે નહીં)

નીચે પ્રમાને અનુસરો અને સબસિડી ચેક કરો

સ્ટેપ 1 : સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://www.mylpg.in/ પર જાઓ

સ્ટેપ ૨ : તમારી કંપની પસંદ કરો.

સ્ટેપ ૩ : આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ ૪ :તમારી આઈડી નાખો.

સ્ટેટેપ પ : કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.

આ પણ વાંચો :-

એલપીજી સબસિડી મહ્ત્વપુર્ન લિંક

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરવાઅહિં ક્લિક કરો
હોમ પેજમાં જાવા માટેઅહિં ક્લિક કરો

 નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment