જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર થઈ નવી તારીખ જાહેર

જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર થઈ નવી તારીખ જાહેર :- જુનિયર ક્લાર્ક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે અગાઉ રદ થયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષા નું પેપર લિંક ના મામલે પરીક્ષા રદ કરવા માં આવી હતી. હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

જુનિયર કલાર્ક પરીક્ષાની નવી તારીખ

જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ લેવામાં આવશે, જેનો સમય સવારે ૧૧ થી ૧૨ વાગ્યા નો ટાઇમ રાખવામાં આવ્યું છે જેની દરેક મિત્રો એ નોંધ લેવી.

જુનિયર ક્લાર્કના કોલ લેટર

જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ અગાઉ ૧૦ દિવસે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા

ઓફિસિયલ લેટરડાઉનલોડ કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ પણ વાંચો :- Talati Syllabus 2023 – તલાટી સિલેબસ 2023

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો