કોલર નેમ એનાઉન્સર મોબાઇલ પર ફોન આવશે એનું નામ બોલશે :- કોલર નેમ એપ્લિકેશન એવી છે કે જે એપ્લિકેશન તમારો મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે તમારા સ્માર્ટફોનની અંદર ઇન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલ ઉપર કોઈપણ વ્યક્તિનો ફોન આવે તો તેનું નામ લખેલું આવે છે અને Caller Annouse તેનું નામ બોલે છે.
કોલર નેમ એનાઉન્સર
કોલર નેમ એનાઉન્સર Caller Name Announcer આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો
એપ્લિકેશન વિશે મહત્વપૂર્ણ જાણકારી
એપનું નામ | કોલર નેમ એનાઉન્સર |
એપની સાઈઝ | 10MB |
કુલ ડાઉનલોડ્સ | 5 મિલિયનથી વધુ |
રેટિંગ | 4.3 સ્ટાર |
આ પણ વાંચો :- આ યાદીમાં તમારું નામ છે તો ખાતામાં આવ્યા હશે ₹2000
કોલર એપ્લિકેશન ના ફાયદા
આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો
- તમારા ખીચા ની અંદર ફોન કાઢ્યા વગર ખબર પડશે કોનો ફોન આવ્યો
- ફોન કરના વ્યક્તિનું નામ બોલશે ઓટોમેટીક
- સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય અને તેનું સેટિંગ પણ કરી શકાય
- તમે ડ્રાઇવિંગ કરતા હોવ તો કોનો ફોન આવ્યો તે જાણી શકશો
આ પણ વાંચો :- તમારા નામ વાળી ડિજિટલ સિગ્નેચર બનાવો
મહત્વપુર્ન કડીયો
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ માં જવા માટે | અહીં ક્લિક કરો |