WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio હવે આપી રહ્યું છે નેટફ્લિક્સ અને હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ફ્રી માણો આનંદ અનલિમિટેડ પ્લાન સાથે

JIO હવે આપી રહ્યું છે નેટફ્લિક્સ અને હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ફ્રી : જીઓ હવે જુના ગ્રાહકો માટે લઈને આવ્યું છે ખાસ ઓફર જેમાં ગ્રાહકને એક વર્ષનું રિચાર્જ કરાવવાનું રહેશે, JIO પોતાના 6 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા Jioના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો, 1 વર્ષ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા જેમાં અનલિમિટેડ કોલ અનલિમિટેડ મેસેજ અનલિમિટેડ ડેટા મળશે આ બધું 2999 ના રૂપિયાના રિચાર્જમાં કરવાનું રહેશેReliance Jio પ્લાન Netflix, Disney + Hotstar જેવા OTT બેનિફિટ સાથે આવે છે. આ પ્લાન સાથે, યુઝર્સને 1Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે રિલાયન્સ જિયોનો પ્લાન લેવા માંગો છો, તો તમે Jio Fiberના આ પ્લાન્સ સાથે જઈ શકો છો.

શું છે jio ની ધમાકા ઓફર

Reliance jio તમે નવું Jio Fiber કનેક્શન લેવાનું અથવા તમારા ફાઇબર પ્લાનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો? હવે તમારી પાસે એક મોટી તક છે. Reliance Jio પસંદગીના રિચાર્જ પ્લાન સાથે OTT બંડલ્સ પેક ઓફર કરે છે. આમાં માત્ર એક OTT જ નહીં પરંતુ Netflix, Disney Plus Hotstar જેવા અનેક OTT પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

બ્રોડબેન્ડ પ્લાનમાં 150Mbpsની સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે.

  • આ પ્લાનમાં GSTનો સમાવેશ થતો નથી. આ પેક એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. અહીં અમે તમને Jio Fiberના તમામ પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ.
  •  Jio Fiber પ્લાન કે જે પ્રાઇમ, Netflix અને અન્ય OTT પ્લેટફોર્મ સાથે આવે છે
  • આ સિવાય યુઝર્સને 30 દિવસની વેલિડિટી સાથે Jio એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.
  • આ પ્લાન સાથે યુઝર્સને એમેઝોન પ્રાઇમ વીડિયો સબસ્ક્રિપ્શન, ડિઝની+ હોટસ્ટાર, વોટ સિલેક્ટ, સોની લિવ, ZEE5, વૂટ કિડ્સ, સન એનએક્સટી, હોઇચોઇ, યુનિવર્સલ +, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી+, જિયોસિનેમા, શેમારૂમી, ઇરોઝ નાઉ, ALTBalaji અને JioSaavnના સબસ્ક્રિપ્શન પણ મળે છે.

JIO અનલિમિટેડ પ્લાન – jio recharge plan gujarat

  • jio recharge latest plan આ પ્લાન તે લોકો માટે ખૂબ જ સારો છે જેઓ ઓછામાં ઓછી 150Mbps સ્પીડ, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને અન્ય બેનિફિટ માટે અનલિમિટેડ હાઇ-સ્પીડ ડેટા મેળવવા માંગે છે. તો સાથે અનેક OTT સબ્સ્ક્રિપ્શન્સ સાથે આવતા Jio Fiber પ્લાનની કિંમત રૂપિયા 999 થી રૂપિયા 8499 સુધીની છે.
  • 1499 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન સાથે યુઝર્સને 300 Mbps સુધીની સ્પીડ આપવામાં આવે છે. તેના બાકીના ફાયદા ઉપરોક્ત પ્લાન જેવા જ છે.
  • 2499 રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને 500Mbps સુધીની સ્પીડ મળે છે. જ્યારે 3999 રૂપિયાના પ્લાનમાં 1Gbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ આપવામાં આવી છે. આ સિવાય અન્ય બેનિફિટ ઉપરોક્ત પ્લાન જેવા જ છે.
  • 8499નો પ્લાનઃ આ પ્લાન કંપનીનો સૌથી મોંઘો Jio Fiber પ્લાન છે. આમાં યુઝર્સને 1Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ સાથે 6600GB ડેટા આપવામાં આવે છે.
  • તેના બાકીના ફાયદા ઉપરોક્ત પ્લાન જેવા જ છે.

 

Jio aapi rahyu

JIO રીચાર્જ વિશે મહત્વની કડીયો

રીચાર્જ કરવા અહી ક્લિક કરો
JIO પોતાના 6 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા અહી ક્લિક કરો

Leave a Comment