ગુજરાત વિધાનસભા વિજેતા ઉમેદવાર લિસ્ટ :- ચુંટણી બે તબક્કા માં લેવામાં આવી હતી ૧ ડીસેમ્બેર અને 3 ડીસેમ્બર ના રોજ જેની પરિણામ આજે ગઇ કાલે સવારે ૮ વગ્યા થી મત ગણતરી ને આધારે જાહેર કરી દેવા માં આવ્યું છે જાણો તમારા વિસ્તાર માં કયો ઉમેદવાર અને કયો પક્ષ ચુંટાઈ ને આયો છે . સપૂર્ણ માહિતી નીચે આપવા માં આવી છે.
તમારા વિસ્તારમાં કોણ જીત્યું જાણો
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ નવો અધ્યાય લખી દીધો છે. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડીને સત્તાના શિખરે પહોંચી છે.
ભાજપે માધવસિંગ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 1985ની ચૂંટણીમાં જીતેલી 149 સીટનો રેકોર્ડ ધરાશાયી કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી 158 સીટો પર જીત મેળવી રહી છે.
વિજેતા ઉમેદવાર લિસ્ટ મહ્ત્વ પુર્નલિક :-
તમારા વિસ્તારમાં કોણ જીત્યું જાણો PDF | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
નોંધ : કોઈ પણ ઉમદેવાર ફાઈનલ જીત નો દાવો અમે નથી કરી રહિયા, હજી ગણતરી ચાલુ છે. તો આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.