WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Vidhan Sabha Election Result 2022

Gujarat Vidhan Sabha Election Result 2022 : ગુજરાત વિધાન સભા ની ચૂંટણી હમડા જ સપૂર્ણ રીતે પૂર્ણ તી છે એવા માં જોઈએ તો દર વખત ની જેમ પોલ ને આધારિત ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત થી જીતશે તતેવી સભાવના છે પણ ચોક્કસ પરિણામ આજે ૮ વાગે મત ની ગણતરી દરમિયાન રજુ થઇ ગયેલ છે.

Assembly Election Result Gujarat 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની મત ગણતરી આજે એટલે કે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે . Gujarat માં ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી જીત નો ઝંડો લહેરાવ સે તેવી શક્યતા ઓ છે આ સભાવના એક્ઝિટ પોલ પરથી કહી સકાય છે . કોગ્રેસ સરકાર નો આક્ષેપ છે કે ભારત ની જનતા ભારતીય જનતા પાર્ટી થી દુઃખી છે તેથી તેમને આ વખતે મોકો મળવો જોઈએ . તેજ રીતે APP આમ આદમી પાર્ટી ને પણ પોતાની પર વિશ્વાસ છે આમ આદમી પાર્ટી દ્વારા લોકો ને ફ્રી ૩૦૦ યુનિટ વીજળી આપવાની ગેરંટી પણ આપવા માં આવી છે . ગુજરાતની 182 વિધાનસભા સીટો માટે પહેલી ડિસેમ્બરે જ્યારે બીજા અને છેલ્લા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થયું હતું.


ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 :

મિત્રો આ વખતે મતદાન ખૂબ ઓછું થયું છે તેથી દરેક પક્ષને એક ટેન્શન ઊભું થઈ ગયું છે કે કોની કેટલી સીટો આવશે એવામાં એક્ઝિટ પોલના આંકડા દરેક પક્ષ સામે સારા નથી મતદાન ઓછું થવાના કારણો ઘણા બધા હોય છે કોને કેટલી સીટો આવશે કોને કેટલી લીડ મળશે કોણ કેટલા લીડ થી જીતશે આ તમામ માહિતી જોવા માટે નીચે આપેલ લિંક ફોલો કરો

Gujarat Vidhan Sabha Election Result 2022

મહત્વ ની કડીઓ :

TV9 ગુજરાતી રીઝલ્ટ લિંકઅહીં ક્લિક કરો
દિવ્યભાસ્કર લાઈવ રીઝલ્ટ લીંકઅહીં ક્લિક કરો
VTV ગુજરાતી લાઇવ રીઝલ્ટ લીંકઅહીં ક્લિક કરો
આજતક લાઈવ રિઝલ્ટ લિંકઅહીં ક્લિક કરો
ABP અસ્મિતા લાઈવ રિઝલ્ટ લિંકઅહીં ક્લિક કરો
NDTV લાઈવ રિઝલ્ટ લિંકઅહીં ક્લિક કરો
સંદેશ ન્યૂઝ લાઈવ રિઝલ્ટ લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે પરિણામ
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું
ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના અને બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના મતદાન થયું હતું.
પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા

Leave a Comment