WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય, જાણો અરજી કરવાની કઇ છે છેલ્લી તારીખ

ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય : ગુજરાત સરકાર ખેડુતોને વિવિધ યોજનાનો લાભ મલે એ હેતુથી સતત પ્ર્ય્ત્ન કરે છે. Gujarat Horticulture Scheme અંતરગત ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજના ચલાવે છે. યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ શકે છે.

કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ

બાગાયતી વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ ( Gujarat Horticulture Scheme )કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ Gujarat Horticulture Scheme

  • ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે.
  • સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે.
  • બાગાયતી વિભાગ અંતર્ગત ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે
  • આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.

સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય

 

યોજનાનો લાભ લેવા મહત્વપુર્ન કડીયો

ઓનલાઇન અરજી કરવા i-khedut પોર્ટલ
નોંધણીની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022

Leave a Comment