WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોય જેને પગલે સમગ્ર રાજ્યમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે તે માટે ટેકાના ભાવે Magfali teka na bhav online registration મગફળીની ખરીદી કરે છે. દર વર્ષે રાજ્ય સરકાર મગફળીની ટેકેના ભાવે ખરીદી કરે છે. ગુજરાતમાં આજથી મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. રાજ્યમાં આ ટેકાના ભાવની ખરીદી માટે આજથી આવતા મહિનાની 24 તારીખ સુધી રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા ચાલશે.

મગફળીની ટેકાના ભાવે ખરીદી

આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરશે. રાજ્ય સરકાર દ્વારા 5,850ના ટેકાના પ્રતિ ક્વિંટલના ભાવે મગફળીની ખરીદી કરશે. જો કે આ ટેકાના ભાવની મગફળીની ખરીદી અંગે રજિસ્ટ્રેશની કામગીરીનો VCE બહિષ્કાર કરશે. રાજ્ય સરકાર સામે પોતાની પડતર માંગોને લઈને VCE નારાજ છે આને કારણે જ VCE નું 18દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું.

મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન Teka Na Bhav Online Registration 2022

  • આજથી આવતા મહિનાની 24 તારીખ સુધી રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા ચાલશે.
  • સરકાર ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે.
  • રાજ્ય સરકાર દર વર્ષે મગફળીની ટેકેના ભાવે ખરીદી કરે છે.
  • રાજ્ય સરકાર દ્વારા 5,850ના ટેકાના પ્રતિ ક્વિંટલના ભાવે મગફળીની ખરીદી કરશે.

આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

Teka na Bhav Registration માટે જરુરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • 7/12 8 a ના ઉતારા
  • બેન્ક પાસબુક

Teka na Bhav Online Registration

  • સૌ પ્રથમ fpp.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • જમણી બાજુ ના કોર્નર માં Login બટન પર ક્લિક કરો.
  • User Name અને Password નાખો.
  • કેપચા કોડ નાખી ને Login બટન પર ક્લિક કરો

ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

મગફળીની ખરીદી માટે મહત્વપુર્ન કડીયો

ઓનલાઇન રજીસ્ટ્રેશન અહી ક્લિક કરો
હોમ પેજમાં જાવા માટે અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment