JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર : માત્ર 22 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી વાલો પ્લાન

JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન : BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આજે આ લેખમાં જાણો આ સસ્તા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી.

BSNL અને JIO ના નવા રીચાર્જ પ્લાન

BSNL અને Jio કંપની આ સમયે ગ્રાહકો માટે 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વોઈસ કોલ, ફ્રી એસએમએસ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

BSNL 22 રુપીયાનું રીચાર્જ પ્લાન bsnl recharge plan gujarat

  • bsnl latest recharge plan 22 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે.
  • આ સાથે, તમારે આ પ્લાનમાં વૉઇસ કૉલિંગ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.
  • આમાં ફ્રી ડેટાની સુવિધા નથી.
  • આ સાથે ફ્રી એસએમએસ કરવાની પણ કોઈ સુવિધા નથી.

JIO 22 રૂપિયાનું રીચાર્જ પ્લાન jio recharge plan gujarat

  • jio recharge latest plan પ્લાનમાં કુલ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
  • તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે.
  • આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો નથી.
  • આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા પણ નથી મળતી.

JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર

JIO અને BSNL વિશે મહત્વપુર્ન કડીયો

માય JIO એપ ડાઉંનલોડ કરો
BSNL એપ ડાઉંનલોડ કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો