આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000
આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000 :- ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે … Read more