તલાટી પેપર સોલ્યુશન 2023 PDF ડાઉનલોડ કરો :- ગુજરાત પંચાયત સેવા પસંદગી સેવા મંડળ બોર્ડ, ગાંધીનગર (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આજ રોજ તા-07/05/2023 ના રોજ યોજાયેલ છે. આ પરીક્ષાના પેપર સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલમાં તમને પેપર સોલ્યુશનની PDF ફાઈલ આપીશું. જેને તમે Download કરી શકશો.
તલાટી પેપર સોલ્યુશન 2023
પરીક્ષા તારીખ 7 મી મે, 2023ના રોજ યોજાયેલ છે. આ પરીક્ષા GPSSB/202122/10 ના જાહેરાત ક્રમાંકથી લેવામાં આવી છે. જેનું ગુજરાતીમાં આખુ નામ “ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3″ તરીકે ઓળખવામાં આવે છે. આ Exam નું અંગ્રેજીમાં આખુ નામ “Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3” તરીકે ઓળખાય છે. આ Exam ના પેપર ઉમેદવારોઓએ તા-07/05/2023 ના રોજ આપ્યા. જેનું પેપર સોલ્યુશન આ આર્ટિકલ દ્વારા આપીશું.
ગ્રામ પંચાયત તલાટી વર્ગ-3
પરીક્ષાનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3 |
Exam નું અંગ્રેજીમાં નામ | Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3 |
ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત ક્ર્માંક | GPSSB/202122/10 |
કુલ કેટલી જગ્યાઓ છે? | 3437+ |
વિભાગનું નામ | પંચાયત વિભાગ |
Talati Exam ડate 2023 (તલાટી પરીક્ષા તારીખ 2023) | 7 May 2023 |
નોકરીનો પ્રકાર | સરકાર નોકરી |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in |
તલાટી પ્રશ્નપત્ર પીડીએફ ડાઉનલોડ કરો
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પ્રશ્નપત્ર તેની અધિકૃત વેબસાઈટ પર ખૂબ જ ટૂંક સમયમાં આવશે. પરીક્ષા આપેલા ઉમેદવારોએ તેને OJAS Portal પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
Step-001 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
Step 2- હવે અધિકૃત વેબસાઈટના “Question Paper ” નામના મેનુમાં જાઓ.
Step 3- જ્યારે પણ આ ઓફિશિયલ વેબસાઈટ પર મુકાય ત્યારે આ મેનુ પર જઈને આપ Download કરી શકશો.
મહત્વપૂર્ણ કડીઓ