ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો :- આધાર કાર્ડ એ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ભારતમાં લગભગ દરેક ઉંમરના વ્યક્તિ માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી પોતાની પાસે રાખવું ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ માં દરેક વ્યક્તિની ડિજિટલ તમામ ડીટેલ સુરક્ષિત દાખલ કરવામાં આવે છે.
PVC આધારકાર્ડ
પહેલાં આધાર કાર્ડ ફક્ત કાગળ પર પ્રિન્ટ સ્વરૂપમાં ઉપલબ્ધ હતું. પછી UIDAI એ ડિજિટલ ને માન્યતા પણ આપી. હવે, એક મોબાઇલ નંબર સાથે, તમે તમારા પરિવારના બધા સભ્યો માટે નોંધણી કરાવી શકો છો અને પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો.
PVC આધારકાર્ડ ફાયદા
- પીવીસી આધાર કાર્ડ તમારા જુના આધારકાર્ડ જેવું જ હોય છે
- તેમાં એટીએમ કાર્ડ જેવા પ્લાસ્ટિક પ્રિન્ટ કરવામાં આવે છે જેથી કરીને લાંબા સમય સુધી ટકી રહે છે
- PVC આધારકાર્ડ પલળી જાય તોભી સાફ થઈને થઈ શકે છે અને જલ્દીથી ખરાબ થતું નથી
પીવીસી આધાર કાર્ડ નું ઓર્ડર કેવી રીતે કરવું
- પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી uidai.gov.in
- ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
- તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું.
- તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે.
- તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.
આ પણ વાંચો :- PVC આધાર કાર્ડ Online મંગાવો આવી રીતે
પીવીસી આધારકાર્ડ ઓર્ડર
પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | uidai.gov.in |
આ પણ વાંચો :- વિમાનના કલર સફેદ કેમ હોય છે જાણો તથ્ય