અમદાવાદ મહાનગર પાલિકામાં ભરતી 2023 :- નમસ્તે મિત્રો આજે આપણે AMC Bharati 2023 વિશે માહિતી મેળવાના છીએ, અમદાવાદ નગરપાલિકા દ્વરા જરૂર પડે એમ ભરતી અલગ અલગ વિભાગ માં આવતી હોય છે, આ વખતે સુપર વાઇજર ની અલગ-અલગ ભરતી આવેલ છે, તમામ માહીતી જાણીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ વિવિધ 171 પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવા માં આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં ભરતી 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગર પાલિકા |
જોબ લોકેશન | અમદાવાદ |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 171 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28/03/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
આ પણ વાંચો :- તમારા મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
પોસ્ટ નામ
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર – 30 જગ્યાઓ
- સહાયક સબ ઇન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) – 66 જગ્યાઓ
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) – 75 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે, જે નીચે pdf માં આપેલ છે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 28/03/2023
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી સિલેબસ 2023
મહત્વપૂર્ણ કડીઓ
સૂચના ડાઉનલોડ કરવા માટે pdf | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
માય ગુજરાત | હોમ પેજ |
આ પણ વાંચો :- પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો આવી રીતે ચેક કરો
ખાસ નોધ :- લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.