WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તમારા મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે

તમારા મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે :- મિત્રો આ એપ કોલર નેમ એપ્લિકેશન એવી છે કે જે તમારા સ્માર્ટફોનની અંદર play store પરથી ઇન્સ્ટોલ કરવાની હોય છે અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલ ઉપર કોઈપણ વ્યક્તિનો ફોન આવે તો તેનું નામ લખેલું આવે છે અને તેનું નામ બોલે છે.

કોલર એપ્લિકેશન ના ફાયદા

  • તમારા ખીચા ની અંદર ફોન કાઢ્યા વગર ખબર પડશે કોનો ફોન આવ્યો
  • ફોન કરના વ્યક્તિનું નામ બોલશે ઓટોમેટીક
  • સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય અને તેનું સેટિંગ પણ કરી શકાય
  • તમે ડ્રાઇવિંગ કરતા હોવ તો કોનો ફોન આવ્યો તે જાણી શકશો

કોલર નેમ એનાઉન્સર Caller Name Announcer

આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો

એપ વિશે માહિતી

એપની સાઈઝ10MB
ફોનમાં જગ્યા રોકે40MB થી 50MB
કુલ ડાઉનલોડ્સ5 મિલિયનથી વધુ
ઓપરેટિંગ સિસ્ટમ્સ5.1
રેટિંગ4.3 સ્ટાર

આ પણ વાંચો :- PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો

કોલર નેમ એનાઉન્સર વિશે મહત્વપુર્ન કડીયો

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment