WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આજથી એરટેલની 5G પ્લસ સર્વિસ નો લાભ મળવાનો શરૂ

આજથી એરટેલની 5G પ્લસ સર્વિસ નો લાભ મળવાનો શરૂ : airtel 5g launch મિત્રો એરટેલ એ પહેલી ઓક્ટોબર 2022 થી ભારતમાં પોતાનું 5g મોબાઈલ નેટવર્ક રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે અને આજે કંપનીએ ઔપચારિકૃતિ દેશમાં પોતાની સર્વિસ ની જાહેરાત કરી છે મિત્રો આજે જાહેરાત કરી છે કે જે ભારતના મુખ્ય શહેરોની અંદર airtel 5g મળવાનું લાભ શરૂ થઈ ગયો છે

લિસ્ટ માં આપેલ તમામ શહેરની ફાઈવ જી પ્લસ સર્વિસ નો લાભ મળવાનો શરૂ

આપેલ તમામ શહેરની Airtel 5G Plus સર્વિસ જાહેરાત કરી છે કે દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ સિલિગુડી નાગપુર અને વારાણસીમાં આ તમામ શહેર airtel ના ગ્રાહકોને આજથી Airtel 5G Plus સર્વિસ નો લાભ મળવાનો શરૂ થઈ જશે

આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

એરટેલ 5G લોંચ

  • Airtel 5g ની સેવા માટે ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ આવવાનો નથી.
  • ગ્રાહકોને ફક્ત 5g ફોન રાખવાની જરૂર છે.
  • તમે જે વિસ્તારમાં છો જ્યાં 5g ને ટાવર છે જો ટાવર હોય તો તમે 5g airtel નો આનંદ માણી શકો છો

 

આ પણ વાંચો :- PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો

આજથી એરટેલની 5G પ્લસ સર્વિસ નો લાભ મળવાનો શરૂ

  • દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ સિલિગુડી નાગપુર અને વારાણસી

એરટેલ ફાઈવ જી પ્લસ વિશે મહત્વપુર્ન કડીયો

એરટેલ ઓફિસીઅલ સાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ જવા માટે અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment