આજના ખેતીવાડીના બજાર ભાવ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાવો

Market Yad Na Bhav :- આજના બજાર ભાવ | APMC Market Yard | Aaj na Bajar Bhav ખેતીવાડી માર્કેટ યાર્ડ બજાર ભાવ ખેડૂતોને મલી રહે છે તે હેતુથી આ વેબસાઈટ ની અંદર અવનવા આરટિકલ લખવામાં આવે છે તો મિત્રો તમને દરરોજના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાવો તથા સોના ચાંદીના ભાવો આપણી આ સૌની વેબસાઈટ પર મળી રહેશે ખેડૂતોને ક્યાં પણ જવાની જરૂર નથી

ખેતીવાડીના બજાર ભાવ

મિત્રો આજે આપણે આ આર્ટીકલ ની અંદર ગુજરાત માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરવાની છે મિત્રો અત્યારે ખાસ કરીને જે ભાવો ચાલે છે તેના વિશે માહિતી મેળવશું ખાસ કરીને આજના ભાવ શું રહ્યા તે જાણો

ખેતીવાડીના બજાર ભાવ

અનાજ નામ ઓછામાં ઓછા ભાવ વધુમાં વધુ ભાવ
કપાસ બી.ટી 1558 1810
ઘઉં લોકવન 454 480
ઘઉં ટુકડા 456 525
બાજરી 300 418
મગ 1070 1474
રાયડો 930 1010
રજકાનું બી 3800 4700
એરંડા 1414 1435
જીરૂ 4011 4500

 

APMC

ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.

આ પણ વાંંચો :- ઇ શ્રમ કાર્ડ 2022, ઘરેબેઠા કઢાવો ઓનલાઈન ફોર્મ ભરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો