WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SAIL ભરતી 2022, ૨૪૫ પદ પર ભરતી

SAIL ભરતી 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી SAIL સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા બહાર પાડવામાં આવી છે આં ભરતી માં કુલ ૨૪૫ જેતલી જગ્યાઓ પર ભરતી કરવાની છે આ ભરતી તાલીમ માટે બહાર પાડવામાં આવી છે આજે અપને આં લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લીઅશું જેવી કે વાય મર્યાદા, લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી અપીલ છે.

SAIL ભરતી 2022

સત્તાવાર વિભાગ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામમેનેજમેન્ટ તાલીમાર્થી (MT)
કુલ જગ્યા245 ખાલી જગ્યા
અરજી કરવાની શરૂઆતની તારીખ03-11-2022
અરજી કરવાની છેલ્લી તારીખ23-11-2022
સત્તાવાર વેબ sail.co.in

SAIL ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:

  • જેતે પદ માટે જરૂરી ઇજનેરી માન્ય શાખાઓમાંથી કોઈપણમાં 65% ગુણ સાથે એન્જિનિયરિંગમાં ડિગ્રી

SAIL ભરતી 2022 કુલ જગ્યાઓ :

પોસ્ટ ખાલી જગ્યાઓની સંખ્યા
મેકેનિકલ એન્જિનિયરિંગ65
મેટલર્જિકલ એન્જિનિયરિંગ52
ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ59
કેમિકલ એન્જિનિયરિંગ14
સિવિલ એન્જિનિયરિંગ16
માઇનિંગ એન્જિનિયરિંગ26
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ13
કુલ 245.

SAIL ભરતી 2022વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુંમાં વધુ ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે.

SAIL ભરતી 2022પગાર ધોરણ :

  • મેનેજમેન્ટ તાલીમાર્થીને રૂ. 50000 પ્રતિ માસ
  • તાલીમ બાદ રૂ. 60000 થી 180000

SAIL ભરતી 2022 અરજી કઈ રીતે કરવી ?

  • SAIL ની સત્તાવાર વેબસાઇટ એટલે કે https://sail.co.in/ પર જાઓ
  • રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તો નોંધણી કરાવો
  • તમારા એકાઉન્ટમાં લોગિન કરો
  • જરૂરી ઇન્ફર્મેશન ભરીને અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કરો, દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • તમામ વિગતો પૂરી થયા પછી અરજી સબમિટ કરો
  • અરજી ફોર્મની પ્રિન્ટલઇ લો

મહત્વ ની કડીઓ :

જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment