આ યાદીમાં તમારું નામ હશે તો ખાતામાં આવશે ₹2,000 :- મિત્રો આજે જે યોજનાની વાત કરવાની છે તે શે કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રથમ હપ્તો 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી આપવામાં આવે છે. બીજો હપ્તો 1લી ઓગસ્ટથી 30મી નવેમ્બરના સમયગાળા વચ્ચે આપવામાં આવે છે. અંતિમ હપ્તો નાણાકીય વર્ષ 1લી ડિસેમ્બર – 30મી માર્ચના છેલ્લા ચાર મહિનામાં આપવામાં આવે છે, અત્યાર સુધીના કુલ ૧૨ હ્પ્તા ખેડુતના ખાતામાં જમા થઇ ગયા છે.
પીએમ કિસાન યાદીની સ્થિતિ
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ભારત સરકાર દ્વારા |
કુલ લાભાર્થી | 12 કરોડથી વધુ |
કુલ લાભ | ₹6000/- સુધીના લાભો |
PM કિસાન 12માં હ્પ્તાની તારીખ | 28 ફેબ્રુઆરી 2023 |
PM કિસાન KYC છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2023 પહેલા |
સત્તાવાર વેબસાઇટ્સ | pmkisan.gov.in pmkisan.nic.in |
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર | 011-24300606, 155261 |
આ પણ વાંચો :- કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન 2023
પીએમ કિસાન લાભ PM Kisan benefits
ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે 10 કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. પીએમ, તેમની તાજેતરની રેલીમાં, જાહેરાત કરી હતી કે જે ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો આગામી હપ્તો ટૂંક સમયમાં મળશે.
આ પણ વાંચો :- તમારા નામ વાળી ડિજિટલ સિગ્નેચર બનાવો
મહ્ત્વની લિક્સ
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
ઇ-કેવાયસી કરવા માટે | અહિ ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
આ પણ વાંચો :- આ યાદીમાં તમારું નામ હશે તો ખાતામાં આવશે ₹6000