WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પીએમ કિસાન સમ્માન નિધિનો ૧૩મો હપ્તો ચેક કરો આઇ ગ્યો છે

પીએમ કિસાન સમ્માન નિધિનો ૧૩મો હપ્તો ચેક કરો આઇ ગ્યો છે :- પીએમ કિસાન સમ્માન નિધિનો 1૩મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થી પરિવારોના ખાતામાં આશરે 21,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે. ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિના રૂપિયા ટ્રાંસફર કર્યા છે.

Gujarat PM Kisan Samman Nidhi Yojana List of Beneficiary 202૩

  • જરૂર કરાવી લો ઇ-કેવાયસી

જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 13મો હપ્તો અટકી શકે છે.

પીએમ કિસાન યોજના લિંન્ક

તમારો હપ્તો ચેક કરવા માટે અહિ ક્લિક કરો
ઇ-કેવાયસી કરવા માટેઅહિ ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

પીએમ કિસાન સમ્માન નિધિ હપ્તો ચેક કરવા માટે 

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
  • હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
  • બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
  • યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે.

તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી એ જાણો

મોબાઈલ નંબર દ્વારાઅહિ ક્લિક કરો
ખાતા નંબર દ્વારાઅહિ ક્લિક કરો
આધાર કાર્ડ દ્વારાઅહિ ક્લિક કરો
આગળનો હપ્તો આવ્યો કે નહીં એ ચેક કરોઅહિ ક્લિક કરો
તમારું ગામનું લીસ્ટ ચેક કરોઅહિ ક્લિક કરો

PM Kisan Helpline Number

જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. આ સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો.

જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.

ઇ-કેવાયસી કરવા માટે :- PM Kisan Kyc કેવી રીતે કરવું ? | PM Kisan eKYC

Leave a Comment