Gujarat Pradhan Mantri Kisan Samman Nidhi Yojana Beneficiary List 2022: If you are one of those farmers who have register online for PM Kisan Yojana and want to see your name in Gujarat pm kisan samman nidhi yojana list of then this article is for you as here we have shared the detail information step by step how and where you can see Gujarat PM Kisan Samman Nidhi Beneficiary List of 2022.
PM Kisan Beneficiary List 2022
પીએમ કિસાન સમ્માન નિધિનો 11મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. પ્રધાનમંત્રી મોદીએ આજે 31 મે 2022ના રોજ 10 કરોડથી વધારે લાભાર્થી પરિવારોના ખાતામાં 21,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે.
પીએમ મોદીએ શિમલામાં આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિના રૂપિયા ટ્રાંસફર કર્યા છે. તો વળી આ રકમ ટ્રાંસફર કરવાની સાથે સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી.
Gujarat PM Kisan Samman Nidhi Yojana List of Beneficiary 2022
- જરૂર કરાવી લો ઇ-કેવાયસી
જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.
PM Kisan Status 2022 pmkisan.gov.in 11th Kist Releasing Today
- ક્યારે કરશે જાહેર?
પીએમ કિસાન યોજના અંતર્ગત 11મો હપ્તો 31 મે 2022ના રોજ બહાર પાડવામાં આવે છે. શિમલાના રિજ મેદાનમાં કાર્યક્રમ દરમિયાન જ આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા.
PM Kisan Status 2022 pmkisan.gov.in
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
ઇ-કેવાયસી કરવા માટે | અહિ ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
તમારો હપ્તો ચેક કરવા માટે
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે.
PM Kisan 2000 hapto : તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી એ જાણો
મોબાઈલ નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
ખાતા નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
આધાર કાર્ડ દ્વારા | અહિ ક્લિક કરો |
આગળનો હપ્તો આવ્યો કે નહીં એ ચેક કરો | અહિ ક્લિક કરો |
તમારું ગામનું લીસ્ટ ચેક કરો | અહિ ક્લિક કરો |
PM Kisan Helpline Number
- હેલ્પલાઈન નંબર પર કરો કૉલ
જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. આ સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો.
જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.
ઇ-કેવાયસી કરવા માટે :-
PM Kisan Kyc કેવી રીતે કરવું ? | PM Kisan eKYC