WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC FHW MPHW Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં પુરુષ તથા મહિલા માટે સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત તક

VMC FHW MPHW Bharti 2023 :- નમસ્તે મિત્રો મિત્રો આજ અમે તમારા માટે લઈને આવ્યા છીએ વડોદરા માનાગર પાલિકામાં મહિલા તથા પુરુષ માટે સરકારી નોકરી મેળવવાનો અવસર જેવા મિત્રો કે જેમને નોકરી ની જરૂર છે નોકરી મેળવવા માંગતા હો તેવા મિત્રો વડોદરામાં નગરપાલિકામાં એફ એસ ડબ્લ્યુ ની ભરતી બહાર પડેલ છે તમારે કોઈ નોકરી ની જરૂર ન હોય તો તમારા મિત્રો કે તમારા સગા સંબંધી ને આ વાતની જાણ કરજો જેથી કરીને કોઈને નોકરી મળી રહે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગર પાલિકા, વડોદરા, ગુજરાત
પોસ્ટનું નામFHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનુ લોકેસનવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ12 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ટુંકમાં માહિતી

પોસ્ટનું નામકુલ જગ્યાઓપગાર ધોરણ
FHW – ફિમેલ હેલ્થ વર્કર35રૂપિયા 19,900 થી 63,200 સુધી
MPHW – મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર36રૂપિયા 19,900 થી 63,200 સુધી

વડોદરા મહાનગરપાલિકામાં ભરતીની મહત્વની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓગસ્ટ 2023 (બપોરે 1:00 વાગ્યાથી)
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 (રાત્રે 12:00 વાગ્યા સુધી)

FHW અને MPHW પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

વયમર્યાદા

VMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

  • SC, ST, OBC તથા EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200
  • અન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • CCC સર્ટફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી 2023

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
ફિમેલ હેલ્થ વર્કર10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર10 પાસ, MPHWની બેઝીક ટ્રેઇનિંગ,CCC સર્ટિફિકેટ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

મારુતિની Alto 800 કારનો નવો અવતાર, જાણો શું છે માહિતી

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેFHW / MPHW
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

ખાસ તકેદારી :- મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://vmc.gov.in/

વડોદરા મહાનગરપાલિકામાં હાલમાં કઈ ભરતી બહાર પડેલ છે ?

FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

Leave a Comment