વડોદરામાં સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં ભરતી 2023 :- સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી એપ્રેન્ટીસશીપ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોમાં વિવિધ ખાલી પડેલ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય દર્શાવેલ ટ્રેડમાં (Government Press Vadodra Recruitment) એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી એપ્રેન્ટીસશીપ, સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 દ્વારા 31 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. જેમા તમે ફોર્મ ભરી શકો છો, લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે જે માહિતી નિચે મુજબ આપેલ છે.
Vadodara Sarkari Printing Press Bharti 2023
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ગુજરાત |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ-ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર |
નોકરીનું સ્થળ | વડોદરા |
કુલ જગ્યાઓ | 31 |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31/03/2023 |
કુલ ખાલી જગ્યા
- સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 માટે જાહેરાતમાં જણાવ્યા અનુસાર કુલ 31 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
વય મર્યાદા
- દરેક જૉબ માટે વય મર્યાદા તારીખ 20-03-2023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી, અને વધુ માહિતી માટે તમે જાહેરાત વાંચી સકો છો.
લાયકાત
- સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 માટે ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.
ખાસ સુચના
- ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી ફોર્મ કેવી રીતે ભરવી
- વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન https://www.apprenticeshipindia.gov.in પર કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
- ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી ને સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.
- તારીખ : 20-03-2023 સુધીમાં મોકલી આપવી.
અરજી સાથે ડોક્યુમેંન્ટ
- જન્મતારીખનો દાખલો
- અભ્યાસની માર્કશીટ
- આધારકાર્ડની પ્રમાણિત નકલો
સરકારી મુદ્રણાલય ભરતી મહત્વની લિંંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
મહ્ત્વની તારીખો
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :- 11/03/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 20/03/2023