WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ :- મિત્રો હમણાં થી ખાસ કરીને વધારે ન્યુઝ ની અંદર અને સોશિયલ મીડિયા ની અંદર આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લીંક કરવા માટેની ઘણી મથામણો ચાલી રહી છે તમે પણ તમારા કાને આ વાત સાંભળી હશે કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તો આવો મિત્રો આ પોસ્ટની અંદર તમને બતાવીશું કે સરળ રીતે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કેવી રીતે કરાઈ શકાશે

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરલ ટિપ્સ

જે મિત્રોએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેવા મિત્રો માટે મહત્વના સમાચાર છે કે 31 માર્ચ પહેલા તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવી દો. જો તમે આમ નહીં કરો તો તમારો પાનકાર્ડ બંધ થઈ જશે અને જો હવે તમે લિંક કરાવવા માગતા હોય તો નીચેની બાબતો અનુસરો

  • સૌપ્રથમ તમે ઇન્કમટેક્સ ની https://eportal.incometax.gov.in પર વેબસાઈટ પર જાવ
  • ક્વીક લિંકમાં આધાર કાર્ડ લિંક પર ક્લિક કરો
  • પ્રથમ ખાનાની અંદર પાન કાર્ડ નંબર લખો અને બીજા ખાનાની અંદર તમારો આધાર કાર્ડ નંબર લખો
  • જો પહેલેથી લિંક હશે તો ઓલરેડી લિંક લખેલું આવશે અને જો લિંક કરેલું નહીં હોય તો નો લિંક લખેલું આવશે
  • જો તમે હવે લિંક કરવા માગતા હો તો 1000 લેટથી ભરી તમે નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરીને લિંક કરી શકો છો
  • નેટબેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ઓપ્શન કરીને 1000 રૂપિયા ભરો
  • ટ્રાન્જેશન પૂરું થયા પછી એક pdf મળશે તે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો
  • પેમેન્ટ આપણે થવા માં ચાર પાંચ દિવસોનો સમય લાગશે.

પાનકાર્ડ લિંક કરાવવાના ફાયદા

પાનકાર્ડ લિંક હશે તો તમે મર્ચ્યુલર ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલાવી શકશો બેંકની અંદર 50000 રૂપિયા ઉપરની રકમ ઉપાડી શકશો 5,00,000 ઉપરનું સોનું પણ ખરીદી શકશો અને સરકારના નિયમો અનુસાર જ્યાં પાનકાર્ડ નો ઉપયોગ આવતો હશે ત્યાં તમે ઉપયોગ સરળ રીતે કરી શકશો. જો તમે આમ નહીં કરો તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે

પાનકાર્ડ લિંક કરાવવાની મહત્વપૂર્ણ કડીઓ

પાનકાર્ડ લિંક કરવા માટેઅહીં ક્લિક કરો
માય ગુજરાતહોમ પેજ

Leave a Comment