આજના સોના-ચાંદીના ભાવ 11માર્ચ 2023 :- આજે 11માર્ચ ના સોના ના ભાવ શુ રહ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો જોઇએ. આજના સોના-ચાંદીના તાજા ભાવ જાણો, Today Gold Silver Rate 11 March 2023 મિત્રો હવે સોના અને ચાંદી ના ભાવમાં હવે દિવસ બાદ વધારો જોવા મળ્યો છે, હવે જોઇએ કેટલો ભાવમાં વધારો થયો છે.
આજના સોના-ચાંદીના ભાવ
ગુજરાત સોના અને ચાંદીના વેપાર માટે જાણીતુ છે તો મિત્રો આજ ના ભાવ પર એક નજર કરીએ, સોના ચાંદીના તાજા ભાવ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોના ખાસ કરીને ભાવો આવતા હોય સે જે આપડે કાયમ જોઇએ છીએ. આજના અમદાવાદના સોના-ચાંદીના ભાવ જાણીએ.
આજના અમદાવાદના 22 કેરેટ સોનાનો ભાવ ( 11માર્ચ )
1 ગ્રામ | ₹5,220 |
8 ગ્રામ | ₹41,760 |
10 ગ્રામ | ₹52,200 |
100 ગ્રામ | ₹5,22,000 |
આ પણ વાંચો :- PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો
આજના અમદાવાદના 24 કેરેટ સોનાનો ભાવ ( 11માર્ચ )
1 ગ્રામ | ₹5,694 |
8 ગ્રામ | ₹45,552 |
10 ગ્રામ | ₹56,940 |
100 ગ્રામ | ₹5,69,400 |
હવે મિત્રો આજના ચાંદીના ભાવ શું રહ્યા જાણીએ.
આજના અમદાવાદના ચાંદીના ભાવ ( 11માર્ચ )
1 ગ્રામ | ₹ 65.70 |
8 ગ્રામ | ₹ 525.60 |
10 ગ્રામ | ₹ 657 |
100 ગ્રામ | ₹ 6,570 |
1 કિલો | ₹ 65,700 |
આ પણ વાંચો :- અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો
ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી સકો છો.