WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આજના સોના-ચાંદીના ભાવ 09માર્ચ 2023

આજના સોના-ચાંદીના ભાવ 09માર્ચ 2023 :- આજે ૦9માર્ચ ના સોના ના ભાવ શુ રહ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો જોઇએ. આજ ના તાજા ભાવ જાણો, Today Gold Silver Rate 09 March 2023 મિત્રો હવે સોના અને ચાંદી ના ભાવમાં હવે બે દિવસ બાદ વધારો જોવા મળ્યો છે, હવે જોઇએ કેટલો ભાવમાં વધારો થયો છે.

આજના સોના-ચાંદીના ભાવ

ગુજરાત સોના અને ચાંદીના વેપાર માટે જાણીતુ છે તો મિત્રો આજ ના ભાવ પર એક નજર કરીએ, સોના ચાંદીના તાજા ભાવ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોના ખાસ કરીને ભાવો આવતા હોય સે જે આપડે કાયમ જોઇએ છીએ. આજના અમદાવાદના સોના-ચાંદીના ભાવ જાણીએ.

આજના અમદાવાદના 22 કેરેટ સોનાનો ભાવ ( ૦9માર્ચ )

1 ગ્રામ₹5,095
8 ગ્રામ₹40,760
10 ગ્રામ₹50,950
100 ગ્રામ₹5,09,500

આજના અમદાવાદના 24 કેરેટ સોનાનો ભાવ ( ૦9માર્ચ )

1 ગ્રામ₹5,558
8 ગ્રામ₹44,464
10 ગ્રામ₹55,580
100 ગ્રામ₹5,55,800

હવે મિત્રો આજના ચાંદીના ભાવ શું રહ્યા જાણીએ.

આજના અમદાવાદના ચાંદીના ભાવ ( ૦9માર્ચ )

1 ગ્રામ₹ 65.45
8 ગ્રામ₹ 523.60
10 ગ્રામ₹ 654.50
100 ગ્રામ₹ 6,545
1 કિલો₹ 65,450

ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી સકો છો.

Leave a Comment