WhatsApp ગ્રૂપમાં જોડાવો!

થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022, 310 પોસ્ટ પર ભરતી

થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 :તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી થર્મલ પાવર સ્ટેશન વણાકબોરી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ વિવિધ પોસ્ટ માટે ૩૧૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં વિવિધ પોસ્ટ છે જેવી કે  ફીટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રિશીયન, વાયરમેન, ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક, ટર્નર, પાસા, ઈલેક્ટ્રોનીક મીકેનીક, પ્લમ્બર, વેલ્ડર અને લાઈનમેન ટ્રેડમાં વગરે છે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ ને વાંચવા નું ભૂલશો નહિ.

થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022

પોસ્ટ નામITI એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા310
સંસ્થાગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ
સ્થળથર્મલ પાવર સ્ટેશન, વણાકબોરી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09-12-2022
અરજી પ્રકારઓફલાઈન

વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામ ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે.

લાયકાત અને જગ્યા પ્રમાણે પોસ્ટ

ટ્રેડજગ્યાશૈક્ષણિક લાયકાત
ફીટર100એસ.એસ.સી. પાસ. નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ફીટર ટ્રેડ પાસ.
મશીનીષ્ટ10એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. મશીનીષ્ટ ટ્રેડ પાસ.
ઈલેક્ટ્રિશીયન70એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રિશીયન ટ્રેડ પાસ.
વાયરમેન20એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ.
ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક20એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક ટ્રેડ પાસ.
ટર્નર10એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ટર્નર ટ્રેડ પાસ.
પાસા30એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. કોપા ટ્રેડ પાસ.
ઈલેક્ટ્રોનીક મીકેનીક05એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રોનીક મીકેનીક ટ્રેડ પાસ.
પ્લમ્બર05એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. પ્લમ્બર ટ્રેડ પાસ.
વેલ્ડર20એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વેલ્ડર ટ્રેડ પાસ.
લાઈનમેન20એસ.એસ.સી. પાસ.
નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ.
કુલ જગ્યા310

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી માં ઓફલાઈન મોડ પર અરજી કરવાની રહેશે પણ તે પહેલા ઉમેદવારે પોતાનું નોધણી કરવાની http://www.apprenticeshipindia.org પર રહેશે. તેમાં જરૂરિ માહિતી થી નોધણી કરી તેની પ્રિન્ટ લઇ અરજી સાથે મોકાવાલાની રહેશે. આ પ્રિન્ટ વગર્ર ની અરજી માન્ય ગણાશે નહિ. નીચે પ્રમાણે ના સરનામાં પર અરજી મોકાવાલા ની રહેશે.

 સરનામુ :મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન, વણાકબોરી થર્મલ પાવર 

મહત્વ ની કડીઓ :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment