WhatsApp ગ્રૂપમાં જોડાવો!

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022,જગ્યા 45284

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવેલ તેમાં જગ્યા નો વધો કરવામાં આવ્યો છે જે વધારી ને 45284 કરી દેવામાં આવ્યો છે આ ભરતી માં જો તમે અરજી ના કરી હોય તો કરી દેજો દરેક માહિતી નીચે આપેલ છે.

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
પોસ્ટનું નામSSC ભરતી 2022
કુલ જગ્યા45284
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022
સત્તાવાર વેબસાઈટhttps://ssc.nic.in

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા

૧૮ થી ૨૩ સુથી (01-01-2023 મુજબ)

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 લાયકાત

ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 મહત્વપૂર્ણ તારીખો :

અરજી શરૂ તારીખ27/10/2022
અરજી છેલ્લી તારીખ30/11/2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ30/11/2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ30/11/2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષાજાન્યુઆરી 2023

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પગાર ધોરણ

  • NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
  • બીજા માટે : લેવલ 3 (રૂ. 21,700-69,100)

૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી ફી

  • મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર માટે કોઈ ફિ રાખેલ નથી
  • અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા ૧૦૦ ભરવાના રહેશે.

મહત્વ ની કડીઓ

વાંચો નવી જગ્યાની જાહેરાતઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment