ભારતીય પોસ્ટ વિભાગમાં જીડીએસ ભરતી 2023 :- ભારતીય પોસ્ટ વિભાગની અંદર જીડીએસ ની ભરતી બહાર પાડવામાં આવેલ છે, જે મિત્રોએ ધોરણ 10 પાસ કરેલ છે તેમના માટે મહત્વના સમાચાર છે જેની માહિતી આપણે આ આર્ટીકલ ની અંદર આપવાના છીએ તો આર્ટીકલ પૂરો વાક્યો જેથી કરીને તમને દરેક માહિતી સરળતાથી મળી રહે.
ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી 2023 ( GDS ભરતી 2023)
પોસ્ટનું નામ | ભારતીય પોસ્ટ વિભાગમાં જીડીએસ ભરતી 2023 |
કુલ જગ્યાઓ | 1500 કરતાં વધુ |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 22/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11/06/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://indiapostgdsonline.gov.in |
જીડીએસ ભરતી વિવિધ પોસ્ટનું નામ
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
- પોસ્ટ માસ્ટર સહાયક શાખા (ABPM)
- ડાક સેવક
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ હોવો જોઈએ
- સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
- બેઝિક કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી 18 વર્ષ
- વધુમાં વધુ 40 વર્ષ
- જે વ્યક્તિને નિયમો લાગતા હોય તેમની ઉંમરમાં લાગુ છે
અરજી ફી
- UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
- સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: કોઈ ફી નથી
- ચુકવણી ક્યાં કરવી – પોસ્ટ વિભાગની હેડ ઓફિસ
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ ફોટાની સ્કેન કોપી
- સ્કેન કરેલી સહી
- ધોરણ 10 ની માર્કશીટ
- જન્મનું પરિણામ પત્ર
- જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- કોમ્પ્યુટર નું સર્ટી
- શારીરિક વિકલાંગતા નું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
પોસ્ટ વિભાગ ની ભરતી ની મહત્વની તારીખ
- ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 25/05/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 11/06/2023
ગ્રામીણ ડાક સેવક ભરતી નો પગાર ધોરણ
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પગાર :- 12000 થી 29,380
- પોસ્ટ માસ્ટર સહાયક શાખા પગાર :- 10,000 થી 24,470
જીડીએસ ભરતી માં અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- જાહેરાત પર ક્લિક કરો જે 1500 થી વધુ જગ્યાઓ છે
- સૂચનાઓ વાંચો અને તેની માહિતી મેળવો
- હવે નોંધણી કરો અને લોગીન દ્વારા અરજી કરો
- હવે ઓનલાઇન ફોર્મ ભરો જરૂરી તો સાથે ફોર્મ કમ્પલેટ કરો
- તમારો ફોટો અને સહી અપલોડ કરો
- ઓનલાઇન પેમેન્ટ કરો
- એપ્લિકેશન ફોર્મ જુઓ કોઈ ફેરફાર કરવાનો હોય તો કરી શકો છો
- હવે તમારું ફોર્મ સબમીટ કરો પછી તમારી નોંધણીની સ્લીપ જનરેટ કરીને પ્રિન્ટ કરી લો
આ પણ વાંચો :- નમો ઇ-ટેબ્લેટ યોજના 2023, હવે મળશે 1000 રૂપિયાના ટોકન દરે ટેબ્લેટ
ગ્રામીણ ડાક જીડીએસ ભરતી ની મહત્વની કડીઓ
ભરતીની નોટિફિકેશન વાંચવા માટે | અહીંથી વાંચો |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :- SSC ભરતી 2023, 1600 જગ્યાઓ પર ઓનલાઇન ફોર્મ ભરો
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારતીય પોસ્ટ વિભાગમાં જીડીએસ ભરતી 2023 ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ
ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in
પોસ્ટ વિભાગની જીડીએસ ભરતી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે
અરજી કરવાની છેલ્લી તારીખ :- 11/06/2023
ખાસ તકેદારી :- પ્રિય વાચક મિત્રો જીડીએસ ભરતી વિશે તમને આ સંબંધિત મહત્વની માહિતી આપી છે આ ઓફિશિયલ વેબસાઈટ નથી જેની નોંધ લેજો. તમને કોઈ પણ મુજવતો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્ષ પર કોમેન્ટ કરી શકો છો અથવા ઓફિસિયલ વેબસાઈટ કે અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર