ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 :તાજેરત માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ONGC એપ્રેન્ટીસ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૪ જેટલી વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આં લેખ માં આ તાલીમ હેઠળ ની ભરતી ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યદા ,લાયકાત , અર્જીકારવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 64 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ | https://ongcapprentices.ongc.co.in/ongcapp/ |
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૮ વર્ષ ની નક્કી કરવામાં છે અરજી કરતા પેહેલા આ વાત નું ધ્યાન રાખવું નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 જગ્યા અને પોસ્ટ ના નામ :
- સચિવાલય સહાયક: 05
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ: 05
- ઇલેક્ટ્રિશિયન: 09
- ફિટર: 07
- મશીનિસ્ટ: 03
- ઓફિસ આસિસ્ટન્ટ: 14
- એકાઉન્ટન્ટ: 07
- વેલ્ડર: 03
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: 02
- લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): 02
- રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક: 02
- વાયરમેન: 02
- પ્લમ્બર: 02
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 લાયકાત :
- સચિવાલય સહાયક: સચિવાલય પ્રેક્ટિસ/ સ્ટેનોગ્રાફી (અંગ્રેજી) માં ITI
- કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA): કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટમાં ITI
- ઇલેક્ટ્રિશિયન: ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઇ.ટી.આઇ
- ફિટર: ફિટર ટ્રેડમાં ITI
- મશીનિસ્ટ: મશીનિસ્ટ ટ્રેડમાં ITI
- ઓફિસ આસિસ્ટન્ટ: સરકાર તરફથી BA અથવા BBA માં સ્નાતકની ડિગ્રી. માન્ય સંસ્થા / યુનિવર્સિટી.
- એકાઉન્ટન્ટ: સરકાર તરફથી કોમર્સ (B.Com) માં સ્નાતકની ડિગ્રી (સ્નાતક) માન્ય સંસ્થા/યુનિવર્સિટી.
- વેલ્ડર: વેલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં ITI
- લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) ટ્રેડમાં ITI
- રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક: રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક ટ્રેડમાં ITI
- વાયરમેનઃ વાયરમેન ટ્રેડમાં આઈ.ટી.આઈ
- પ્લમ્બરઃ પ્લમ્બર ટ્રેડમાં ITI
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કરવા માટે ની રીત
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 મહત્વ ની કડીઓ
જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |