મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ માટેનું સર્ટિફિકેટ બનાવો :- મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ માટેનું સર્ટિફિકેટ તમે ઓનલાઈન તમારા મોબાઇલમાં બનાવી શકો છો અને તમે આ સર્ટિફિકેટ તમારા whatsapp સ્ટેટસ તથા સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકો છો અને મેરે મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામમાં તમે ભાગ લઈ શકો છો, હવે મિત્રો જોઈએ કે આ સર્ટિફિકેટ કેવી રીતે ક્રિએટ કરવું અને તેને ડાઉનલોડ કેવી રીતે કરવું વિગતવાર માહિતી આપેલી છે તો આર્ટીકલ પૂરો વાંચો જેથી કરીને તમને માહિતી મળી રહે.
આપણા ભારત દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પુર્ણ થઈ ગયા છે. આપણા દેશને મળેલ આઝાદીને ઉત્સાહ પુર્વક ઉજવવા માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી આપણે કરી રહ્યા છે. આ અમૃત મહોત્સવને અનોખો બનાવવા તેમજ આપણે આપણી દેશ દાઝ અને દેશ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવા માટે સરકારશ્રી પ્રયત્નો કરતી હોય છે. જેને ધ્યાને રાખીને હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ અભિયાન ચલાવ્યું હતું.
Meri Mitti Mera Desh Certificate
આર્ટીકલનું નામ | મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. |
વિભાગનું નામ | આઝાદી કા અમૃત મહોત્સવ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | દેશના તમામ નાગરીક |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://merimaatimeradesh.gov.in |
મેરી મિટ્ટી મેરા દેશ
મેરા દેશ પ્રોગ્રામ અનુસંધાને લઈને આજે વાત કરવાની છે કે 15મી ઓગસ્ટ ના દિવસો નજીક આવી રહ્યા છે જેને લઈને જે સરકારે જાહેરાત કરી છે કે મેરે મિટ્ટી મેરા દેશ અંતર્ગત તમે તેમાં ભાગલો અને તમારું સર્ટીફીકેટ બનાવી શકો છો જેથી કરીને દેશભક્તિ જાગે અને
Meri Mitti Mera Desh કાર્યક્રમનું મહત્વ શું છે?
- દેશ ભરમાં ગ્રામ્ય કક્ષા થી શહેર કક્ષાએ કાર્યક્રમો યોજાશે.
- દેશ ભરમાં Meri Mati Mera Desh યાત્રા યોજાશે.
- દિલ્હી ખાતે 7500 વીરોના માટીના કળશ લઈ જવાશે.
- દેશ-ભરમાંથી 7500 યુવા પ્રતિનિધિઓ જોડાશે.
How To Download Meri Mitti Mera Desh Certificate | કેવી રીતે મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ Google Search ખોલવાની રહેશે.
- ત્યારબાદ https://merimaatimeradesh.gov.in ટાઈપ કરો.
- હોમ પેઈજ ઉપર take pledge દેખાશે તેના ઉપર ક્લિક કરો.
- મારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
- તમારા રાજ્યનું નામ અને જિલ્લાનું નામ દાખલ કરો.
- SUBMIT દાખલ કરો.
- આપનો ફોટોગ્રાફ .jpeg ફોર્મેટ માં અપલોડ કરો
- Meri Mitti Mera Desh Certificate Download કરી શકશો.
- તમે “Meri Mati Mera Desh” કાર્યક્રમના ભાગીદાર બની ગયા છો અને દેશના વીરોના સન્માન માટે તમે તમારૂ યોગદાન આપેલ છે.
Meri Mitti Mera Desh મહત્વપૂર્ણ કડીઓ
તમારુ સર્ટિફિકેટ બનાવવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ માં જવા માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો :- FAQ
મેરી માટી મેરા દેશ અભિયાન ૨૦૨૩ કાર્યક્રમ શું છે?
ભારત દેશના આઝાદ થયાના ૭૫ વર્ષ પુર્ણ થયાના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશાના વીરોને શ્રદ્ઘાજંલી આપવાનો કાર્યક્ર્મ છે.
મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે ?
https://merimaatimeradesh.gov.in આ વેબસાઈટ પરથી તમારો સર્ટિફિકેટ બનાવી શકો છો
Meri Mati Mera Desh 2023 નો કાર્યક્રમ આપણા ગુજરાતમાં યોજાશે?
તારીખ ૦૯/૦૮/૨૦૨૩ થી તારીખ ૧૫/૦૮/૨૦૨૩ સુધી યોજાશે.