પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો આવી રીતે ચેક કરો :- પીએમ કિસાન સમ્માન નિધિનો 13મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. pm kisan samman nidhi yojana 2023 list beneficiary status પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થી પરિવારોના ખાતામાં આશરે 21,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે. ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિના 2000 રૂપિયા ટ્રાંસફર કર્યા છે.
પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો આવી ગ્યો છે
Gujarat PM Kisan Samman Nidhi Yojana List of Beneficiary 2023, પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો આવી ગ્યો છે, જે તમે તમારા મોબાઇલ વડે ચેક કરી સકો છો જે તમને નીચેના સ્ટેમ આપ્યા છે જે તમે અનુસરી સકો છો, જો તમે આ યોજનાના લાભાર્થી છો અને કેવાયસી કરાવેલ નથી તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 13મો હપ્તો અટકી શકે છે.
પીએમ કિસાન સમ્માન નિધિ હપ્તો ચેક કરવા માટે
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
- બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
- અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
- યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે.
પીએમ કિસાન યોજના લિંન્ક
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
ઇ-કેવાયસી કરવા માટે | અહિ ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
આ પણ વાંચો :- હેપ્પી હોળી ધુળેટીનો ફોટો ફ્રેમ બનાવો ઓનલાઇન
તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી એ જાણો | kisan samman nidhi list beneficiary status
મોબાઈલ નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
ખાતા નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
આધાર કાર્ડ દ્વારા | અહિ ક્લિક કરો |
આગળનો હપ્તો આવ્યો કે નહીં એ ચેક કરો | અહિ ક્લિક કરો |
તમારું ગામનું લીસ્ટ ચેક કરો | અહિ ક્લિક કરો |
આ પણ વાંચો :- પીએમ કિસાન યોજના બેનિફિટ
PM Kisan Helpline Number
જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. આ સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો.
ઇ-કેવાયસી કરવા માટે :- PM Kisan Kyc કેવી રીતે કરવું ? | PM Kisan eKYC