ગુજરાતમાં વાતાવરણ પલટાયું કરા સાથે વરસાદ આગાહી જોવો :- ગુજરાતમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં અને જિલ્લા પ્રમાણે જોઈએ તો કરા સાથે વરસાદ પડ્યો છે, તારીખ 4 થી લઈને આજની તારીખ સુધી માવઠું ઘણા બધી જગ્યાએ થયું છે.
કરા સાથે વરસાદ
- ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા તથા પાટણ મહેસાણા સુરત જેવા વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે
- અંબાજી ની અંદર સારો વરસાદ થયો છે
- ગુજરાતના ગાજવિસ્તાર છે વરસાદ થયેલા સ્થળોની યાદી નીચે પ્રમાણે છે.
- ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા માવઠા થી અસર થઈ છે
- દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ સુરત નવસારી તાપી આજુબાજુ વિસ્તાર માવઠાની શક્યતા છે.
માવઠાની આગાહી
ગુજરાતી માવઠાની આગાહી ખાસ કરીને તારીખ 4 થી લઈને 8 તારીખ સુધી સેવાઈ રહે છે અને હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ સુધી રહેશે.
આજની તારીખ સુધી માવઠું ઘણા બધી જગ્યાએ થયું છે.