ગોંડલ માર્કેટ યાર્ડના આજના ઘઉં બાજરી કપાસ મગફળીના બજાર ભાવ :- ખેતીવાડી માર્કેટ યાર્ડના આજના ઘઉં બાજરી કપાસ મગફળીના બજાર ભાવ જાણીએ Gondal APMC bhav | Gondal APMC price today | Gondal Market Yard Bhav | ગોંડલ માર્કેટ યાર્ડના દરરોજ ભાવ જાણવા માટે અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો જેથી કરીને દરરોજ ના બજાર ભાવ અપડેટ કરવામાં આવે અને તમને માહિતી મળી રહે.
ખેતીવાડી માર્કેટ યાર્ડના ભાવ
મિત્રો આજના માર્કેટ યાર્ડ બજાર ભાવ તમે જાણવા માંગો છો આજે માર્કેટયાર્ડના ભાવ સૌપ્રથમ મેળવો દરરોજના ગુજરાત માર્કેટ યાર્ડના અને બજારની હલ-ચલ માહિતી ખેડૂતો સુધી પહોંચવાનું કાર્ય આ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.
માર્કેટયાર્ડના બજાર ભાવ
ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો માટે આ વેબસાઈટ થકી ગુજરાત બજાર ભાવ પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડના બજાર ભાવ તમને જાણવા મળશે, ભાવ 20 કિલો પ્રમાણે આપેલ છે.
આ પણ વાંચો :- ડ્રેગન ફ્રુટ સહાય યોજના 2023,ખેડૂતોને વાવેતર માટે મળશે રૂ. 3 લાખની સહાય
ભાવ કોસ્ટક
પાકનું નામ | નીચા ભાવ | ઉંચા ભાવ |
કપાસ બી.ટી | ૧૫૦૧ | ૧૬૩૦ |
ઘઉ લોકવન | ૪૧૮ | ૪૬૪ |
ઘઉ ટુકડા | ૪૨૫ | ૫૭૮ |
બાજરી | ૩૧૧ | ૪૫૫ |
મગફળી જાડી | ૧૨૧૫ | ૧૫૨૨ |
મગફળી જીણી | ૧૨૦૦ | ૧૩૯૨ |
જીરું | ૭૦૦૦ | ૭૮૫૦ |
વરિયાળી | ૨૧૭૫ | ૨૯૧૫ |
એરંડા | ૧૦૯૦ | ૧૧૭૫ |
નોધ :- માર્કેટ યાર્ડના દરરોજ ભાવ જાણવા માટે અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો જેથી કરીને દરરોજ ના બજાર ભાવ અપડેટ કરવામાં આવે અને તમને માહિતી મળી રહે.
આ પણ વાંચો :- તમારા આધાર કાર્ડ પરથી કેટલા લોકોએ સીમ કાર્ડ લીધા છે ? આવી રીતે ચેક કરો