તમારા આધાર કાર્ડ પરથી કેટલા લોકોએ સીમ કાર્ડ લીધા છે ? આવી રીતે ચેક કરો :- તમારા નામ પર કેટલા સીમ કાર્ડ લીધેલ છે તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ટેલિકોમ વિભાગે સીમકાર્ડ યુઝર માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે સીમકાર્ડ ઉપયોગ કરો છો તે તમને ખબર છે કે કોના નામે છે? જો તમને ખબર હોય અથવા તમને તમે જાણવા માગતા હો કે મારે આઈડી પર કેટલા સીમ રજીસ્ટ્રેશન કરાયેલ છે તે ચેક કરવું જરૂરી છે જો ચેક નહીં કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા આઈડી પર કેટલા સીમકાર્ડ ચાલુ છે અને તમારા નામે બીજા કોણ સીમકાર્ડ વાપરે છે
તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે
પોસ્ટનું નામ | તમારા નામ પર કેટલા સીમ છે ચેક કરો |
આર્ટીકલ ની ભાષા | ગુજરાતી |
કેટેગરી | ઇન્ફોર્મેશન |
સતાવાર વેબસાઈટ | tafcop.dgtelecom.gov.in |
મારા નામ પર કેટલા કાર્ડ છે બતાવો
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સીમકાર્ડ લિંક છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે, આ પોર્ટલ નું નામ છે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન tafcop.dgtelecom.gov.in આ પોર્ટલ પર જઈને તમે તમારા આધાર લિંક કરેલા મોબાઈલ નંબર થી સરળતાથી ચેક કરી શકો છો અને તેમાં જોઈ શકો છો કે તમારા નામે કેટલા સીમકાર્ડ એક્ટિવ છે તેમાં ફક્ત તમારે આધાર કાર્ડ નાખવાનો છે અને મોબાઈલ નંબર નાખીને ચેક કરી શકો છો કે કોનાં નામે સીમકાર્ડ છે.
સીમકાર્ડ આવી રીતે ચેક કરો
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
- અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
- તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
સીમકાર્ડ ચેક કરવા મહત્વપુર્ન કડીયો
તમારી ID પર કેટલાં સિમ એક્ટિવ છે જોવા | અહિં ક્લિક કરો |
Maygujarat | હોમ પેજ |
TAFCOP પોર્ટલ
ટેલિકોમ વિભાગે (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) TAFCOP પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ જાણી શકો છો.
FAQ
સીમકાર્ડ ચેક કરવાની વેબ સાઇટ કઈ છે ?
tafcop.dgtelecom.gov.in