WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખ 2023

જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખ 2023 : ગુજરાત જુનિયર કલાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખ 2023 સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે. Junior Clerk New Exam Date 2023, હવે આપને જાનીશું કે કલાર્ક પરીક્ષા ક્યારે લેવાશે તેના વિશે જાણીએ.

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023

પંચાયત વિભાગ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાતની જુનિયર કલાર્ક પરીક્ષા Gpssb Junior Clerk Exam ની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદ ના સમાચાર એ છે કે અગાઉ 29-01-23 ની રદ થયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષા ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે

આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી સિલેબસ 2023

જુનિયર કલાર્ક પરીક્ષા 2023

પોસ્ટનું નામજુનિયર કલાર્ક પરીક્ષા 2023
જાહેરાત ક્રમાંક12/2021-2022
કુલ પોસ્ટ3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ 09 એપ્રિલ, 2023 રવિવાર
વિષયપરીક્ષા બાબતે માહિતી

આ પણ વાંચો :- ગમ્મત સાથે ગણિત સીખો,Math Kids@playstore 

જુનિયર કલાર્ક પરીક્ષા 2023

GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, જુનિયર કલાર્કની નવી તારીખ 09-04-2023 ને રવિવાર ના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે અને પરીક્ષાનો સમય સવારે 11.00 થી 12.00 વાગ્યા સુધીનો છે

આ પણ વાંચો :- અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો

જુનિયર કલાર્ક પરીક્ષા 2023

  • જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 09 એપ્રિલ, 2023 રવિવાર જાહેર કરવામાં આવી .
  • જાહેરાત ક્રમાંક 12/2021-2022
  • કોલ લેટર તારીખ ૩૧/૦૩/૨૦૨૩ થી નીકલવાના શરુ થનાર છે.
હોમ પેજક્લિક કરો

ખાસ તકેદારી :- જુનિયર કલાર્ક પરીક્ષા 2023 તારીખ ના બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા હંમેશા ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લો

Leave a Comment