JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન : BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આજે આ લેખમાં જાણો આ સસ્તા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી.
BSNL અને JIO ના નવા રીચાર્જ પ્લાન
BSNL અને Jio કંપની આ સમયે ગ્રાહકો માટે 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વોઈસ કોલ, ફ્રી એસએમએસ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.
આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023
BSNL 22 રુપીયાનું રીચાર્જ પ્લાન – bsnl recharge plan gujarat
- bsnl latest recharge plan 22 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે.
- આ સાથે, તમારે આ પ્લાનમાં વૉઇસ કૉલિંગ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.
- આમાં ફ્રી ડેટાની સુવિધા નથી.
- આ સાથે ફ્રી એસએમએસ કરવાની પણ કોઈ સુવિધા નથી.
JIO 22 રૂપિયાનું રીચાર્જ પ્લાન – jio recharge plan gujarat
- jio recharge latest plan પ્લાનમાં કુલ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
- તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે.
- આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો નથી.
- આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા પણ નથી મળતી.
JIO અને BSNL વિશે મહત્વપુર્ન કડીયો
માય JIO એપ | ડાઉંનલોડ કરો |
BSNL એપ | ડાઉંનલોડ કરો |