ભારતીય રેલવેમાં ધોરણ 10 પાસ પર ભરતી ઓનલાઈન અરજી કરો :- જે વિદ્યાર્થી મિત્રો રેલવેની ભરતીની રાહ જોઈને બેઠા હતા એમના માટે ખુશીના સમાચાર છે રેલવે વિભાગની અંદર ધોરણ 10 પાસ પર ભરતી આવેલ છે જે ઉમેદવાર ફોર્મ ભરવા માગતા હોય તો આ લેખ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ભારતીય ની અંદર પોતાનો કારકિર્દીક સફળ બનાવીને ઉમદા કાર્ય કરી શકે અને આર્થિક રીતે પગ થવા માટે ભારતીય રેલવે ની અંદર નોકરી લઈ શકે તો મિત્રો આ આર્ટીકલ ની અંદર જોઈશું કે ફોર્મ કેવી રીતે ભરવું કેટલી જગ્યા છે વિવિધ પ્રકારની માહિતી આપને આપીશું.
Indian Railway Bharti 2023
પોસ્ટનું નામ | ભારતીય રેલવે વિભાગમાં ભરતી |
આર્ટીકલ ની ભાષા | ગુજરાતી |
કુલ જગ્યાઓ | 548 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03/06/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://secr.indianrailways.gov.in/ |
ભારતીય રેલવે ભરતી 2023
ભારતીય રેલવે વિભાગની અંદર આ પોસ્ટ ની અંદર ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષા આપ્યા વિના સીધા 10મા ધોરણના રિઝલ્ટના આધારે કરવામાં આવશે. SECR બિલાસપુરમાં કુલ 548 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પોસ્ટ્સ વિશે માહિતી
SECR બિલાસપુરમાં કુલ 548 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સમાં કાર્પેન્ટર, COPA, ડ્રાફ્ટ્સમેન (સિવિલ), ઇલેક્ટ્રિશિયન, ફિટર, મશીનિસ્ટ, પેઇન્ટર, પ્લમ્બર, શીટ મેટલ વર્ક, સ્ટેનો (અંગ્રેજી), સ્ટેનો (હિન્દી), ટર્નરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ હોવો જોઈએ ધોરણ 10 પાસ ની અંદર ઓછામાં ઓછા ૫૦ ટકા હોવા જોઈએ અથવા માન્ય સંસ્થામાં આઈ.ટી.આઈ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ 10 પાસ સમકક્ષ ઉમેદવાર આ ભરતીનો લાભ લઈ શકે છે
વય મર્યાદા
- ઉમેદવારની લઘુત્તમ વય 15 વર્ષ છે અને ઉપલી વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ.
- ઉંમરની ગણતરીનો આધાર 1 મે, 2023 રાખવામાં આવ્યો છે.
- અનામત વર્ગને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા મેરીટના આધારે થશે જેમ કે મેટ્રિક એટલે કે ધોરણ 10 અને ITI બંને અભ્યાસક્રમોમાં ઉમેદવારોએ મેળવેલા ટકાવારી ગુણની સરેરાશ લઈને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?
- ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ rrcrecruit.co.in ની મુલાકાત લેવી.
- હોમ પેજ પર Apprentice Recruitment ની લિંક પર ક્લિક ક
- આ પછી Latest Recruitment Southern Railway/ Eastern Railway ના વિકલ્પ પર જાઓ.
- પછી Registration માટે પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
- હવે અરજી ફોર્મ ભરો.
રેલવે ભરતી મહત્વપૂર્ણ લિંક
રેલ્વે ભરતી ની જાહેરાત વાંચવા માટે | https://rrcrecruit.co.in/ |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | https://secr.indianrailways.gov.in/ |