WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ ઓનલાઇન બનાવો

તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ ઓનલાઇન બનાવો :- Indian Flag Photo Frame | Har Ghar Tiranga DP Maker 15 મી ઓગષ્ટ એટલે ભારતનુ સ્વાતંત્ર્ય પર્વ. 15 મી ઓગષ્ટ નિમિતે લોકો તિરંગા વાળુ કાર્ડ એટલે કે Har Ghar Tiranga DP Maker બનાવી પોતાના સોશીયલ મીડીયામા DP અને સ્ટેટસમાં રાખતા હોય છે. અહિંં આપણે તિરંગા ડીઝાઇન મા તમારો ફોટો સેટ કરીને તિરંગા કાર્ડ કેમ બનાવવુ તેની માહિતી આપીશું . આ માટે ઓનલાઇન પણ બનાવી શકાય છે અને તેના માટે ઘણી એપ. પણ ઉપલબ્ધ છે.

Indian Flag Photo Frame | Har Ghar Tiranga DP Maker

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ Apk 2023 ડાઉનલોડ કરી તિરંગાની ડીઝાઇનમા તમારો ફોટો સેટ કરી ઈમેજ બનાવી શકો.
હર ઘર તિરંગા ફોટો ફ્રેમ એપ્લિકેશન ખૂબ જ ખાસ છે. આ એપ્લિકેશન સાથે તમારી ઈમેજ ને સરસ ડીઝાઇન કરી whatsapp, facebook , insta મા શેર કરી શકો. તમારી મનપસંદ ઈમેજ પસંદ કરો અને તેને તમારી તિરંગા મનપસંદ ફ્રેમમાં એડ કરી આકર્ષક તિરંગા કાર્ડ બનાવી શકો છો.

આ પણ વાંચો :- હર ઘર તિરંગા સર્ટિફિકેટ મોબાઈલમાં ડાઉનલોડ કરો

Tiranga Photo Frame 2023

દેશભક્તિ માટે તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ Har Ghar Tiranga Photo Frame 2023 એપ. ડાઉનલોડ કરી તમારી મનપસંદ ડીઝાઇનમા તિરંગા કાર્ડ બનાવી સોશીયલ મીડીયામા સેટ કરી શકો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ ‘રાષ્ટ્રને સંબોધન’ આપે છે. 15 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન દિલ્હીમાં ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામા આવે છે.

આ પણ વાંચો :- મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ માટેનું સર્ટિફિકેટ બનાવો

તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો

અગત્યની લીંક

ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇનઅહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-1અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-2અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-3અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-4અહિં કલીક કરો
હર ઘર તિરંગા ડીઝાઇન-5અહિં કલીક કરો
Indian Flag Photo Frame | Har Ghar Tiranga DP Maker
હર ઘર તિરંગા

આ પણ વાંચો :- તિરંગામાં બનાવો તમારો ફોટો, તિરંગા ફોટો ફ્રેમ 2023

Leave a Comment